આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને અગિયારસ પર થશે લાભ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

9 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
People of this zodiac sign will benefit on the eleventh day, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૧૧-૨૦૨૩, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ અગિયારસ / બારસ
  • રાશી :-     કન્યા  (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   ઉત્તરાફાલ્ગુની  (રાત્રે ૦૯:૫૮ સુધી.)
  • યોગ :-    વૈધૃતિ           (બપોરે ૦૪:૫૧ સુધી.)
  • કરણ :-    બાળવ           (સવારે ૧૦:૪૫ સુધી,)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                               ü  કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૬ કલાકે                            ü સાંજે ૦૫.૫૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૫૪ એ,એમ. (નવેમ્બર-૧૦)               ü ૦૩:૩૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü બપોર ૦૧.૪૬ થી ૦૩.૧૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો.
  • અગિયારસની સમાપ્તિ    :         સવારે ૧૦:૪૨ સુધી.

 

  • તારીખ :-        ૦૯-૧૧-૨૦૨૩, ગુરુવાર / આસો વદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૭ થી ૦૮:૧૦
લાભ ૧૨:૨૧ થી ૦૧:૪૫
અમૃત ૦૧:૪૫ થી ૦૩.૧૦
શુભ ૦૪:૩૫ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૫ થી ૦૭:૩૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • સબંધોમાં ધ્યાન રાખવું.
  • બેદરકાર ના બનો.
  • સાથીદારોપર વધુ વિશ્વાસ ના કરો.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માતા પિતાના આશીર્વાદ લેવા.
  • ગરીબને દાન કરવું
  • વડીલોની સંભાળ રાખવી.
  • કપૂર જોડે રાખો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મન મુજવણ માં રહે.
  • ના ગમતા કાર્ય કરવા પડે.
  • લાંબા ગાળાનો ફાયદો થાય.
  • પોતાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • માથામાં દુખાવો.
  • બેચેનીનો અનુભવ થાય.
  • ઘરેથી ગોળ ખાઈને નીકળવું.
  • કોઈ લાભ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

 

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય ન લઈ શકો.
  • નાની વાતની મોટી અસર થાય.
  • વિચારોમાં નવીનતા આવે.
  • નકારાત્મક વિચારોને હાવી ન થવા દો.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વાંચન વધારે રહે.
  • કામ વધારે રહે.
  • આળસનો અનુભવ થાય.
  • થાક વધારે લાગે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

 

 

  • તુલા (ર , ત) :-
  • બહાર જમવાનું ટાળો.
  • ધાર્મિક કાર્ય થાય.
  • પીપળે હળદર મૂકવી.
  • સેવા કાર્ય થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપાર ધંધામાં ફાયદો થાય.
  • માનસિક પરિશ્રમ રહે.
  • પશુ પ્રાણીની સેવા કરવી.
  • વડીલો થી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • દાન પૂણ્ય કરવું.
  • સફેદ રૂમાલ જોડે રાખો.
  • ભાગ્યના બળે સારા કાર્ય પૂર્ણ થાય.
  • પૈસા વિચારીને વાપરો.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • વિચારીને સમજીને કામ લેવું.
  • દુખાવાની સમસ્યા રહે.
  • કાર્યમાં વિલંબ થાય.
  • લોકોની વાતમાં ન આવવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

 

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગરમ પાણી પીવું.
  • બજારમાંથી નવી વસ્તુ લાવો.
  • ધાર્યા કરતાં અલગ કાર્ય થાય.
  • ભવિષ્યની કોઈ વસ્તુ જાણવા મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સારા કામ થાય.
  • પીઠ પાછળ ઘા થાય.
  • કુળદેવતાનું નામ લેવું.
  • પડોશી થી લાભ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧