કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
નવા સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આ અઠવાડિયું મેષ, વૃષભ, મિથુન સહિત તમામ 12 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, ચાલો જાણીએ પ્રખ્યાત જ્યોતિષ કિશન મહારાજ પાસેથી.
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૪-૧૧-૨૦૨૪,રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતક વદ નોમ
- રાશી :- સિંહ (મ, ટ)
- નક્ષત્ર :-પૂર્વ ફાલ્ગુની (રાત્રે૧૦:૧૮સુધી.)
- યોગ :- વૈધૃતિ (બપોરે૧૨:૧૭ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે૦૯:૦૬સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક üસિંહ (સવારે ૦૫:૦૩ કલાક સુધી, નવે-૨૫)
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૫૯એ.એમ ü ૦૫.૫૩ પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
- ૦૧:૫૦એ.એમ. ü૦૧:૪૯પી.એમ
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
ü બપોરે૧૨:૦૪ થી બપોરે ૧૨:૪૮ સુધી. üસાંજે ૦૪.૩૧ થી ૦૫.૫૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
સૂર્ય નારાયણની પૂજા કરવી.નોમનીસમાપ્તિ : રાત્રે૧૦:૧૮સુધી.·
- તારીખ:- ૨૪-૧૧-૨૦૨૪, રવિવાર /કારતક વદ નોમનાચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૨ થી ૧૧:૦૪ |
| અમૃત | ૧૧:૦૪થી ૧૨:૨૬ |
| શુભ | ૦૧:૪૮ થી ૦૩.૦૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૩થી ૦૭:૩૧ |
| અમૃત | ૦૭:૩૧થી ૦૯:૦૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- નિરાશાવાદી ન બનતા.
- લોકોની અપેક્ષા ન રાખવી.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- કામમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- માનસિક તાણ વધશે..
- લાંબા સમયથી અધૂરૂ કાર્ય પૂર્ણ થાય.
- માથાનો દુખાવો રહે.
- લગ્નજીવનમાં નવો વળાંક આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- આળસમાં દિવસ જાય.
- ચિંતા ખોટી ન કરવી .
- પગથીયા ચઢવામાં ધ્યાન રાખવું.
- માતા – પિતાથી લાભ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –
- કર્ક (ડ , હ) :-
- રોકાણમાં ફાયદો જણાય.
- શેરબજારમાં ફાયદો થાય.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- સંતોષ રાખવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- બાળકનું ધ્યાન રાખવું.
- નવા ખર્ચ થાય.
- ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- ઘરમાં લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
- નવી તક મળે.
- ઘરમાં સારી વાત થઇ શકે.
- નવો પ્રેમ બંધાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- સમજમાં તમારા વખાણ થાય.
- જીવનની મહત્વતા સમજાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- મહતવના કામમાં સફળતા મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- દુશ્મનોને મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો.
- ધાર્મિક કાર્ય થાય.
- તમારા વિશે જ વિચારશો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલાં નાણા પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થમાં સંભાળવું.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે .
- ઉધાર આપવું કે લેવું નહિ.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- આનંદમય દિવસ જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પ્રયાસો સારા પરિણામ આપે.
- ધાર્મિક કાર્ય થાય.
- રાજકારણમાં સારી સફળતા મેળવી શકો.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય,
- નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
શુભ નંબર – ૯
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને
