કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 14 માર્ચ ફાગણ સુદ પૂનમ શુક્રવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 06.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે હોળાષ્ટક સમાપ્ત. આજે ધૂળેટી છે.
- પૂનમ ની સમાપ્તિ : બપોરે ૧૨:૨૩ સુધી.
તારીખ :- ૧૪-૦૩-૨૦૨૫, શુક્રવાર / ફાગણ સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૦ થી ૦૯:૫૦ |
| અમૃત | ૦૯:૫૦ થી ૧૧:૨૦ |
| શુભ | ૧૨:૫૦ થી ૦૨.૧૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૮ થી ૧૧:૧૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- પ્રતિસ્પર્ધામાં વિજય થશે.
- વિચારેલું કાર્ય સમય પર થશે.
- આંખોનું ધ્યાન રાખવું.
- કામ સમયસર પૂર્ણ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુ પરાસ્ત થશે.
- પ્રયત્નોનો ફળ તરત જ મળશે.
- લોકોની વાતમાં જલ્દી આવવું નહિ.
- ઠંડુ ખાવું નહિ.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- અટકેલા કાર્ય સમય પર પૂરા થશે.
- ધાર્મિક યાત્રાનો યોગ.
- આંતરિક ઉર્જામાં વધારો થાય.
- શરીરમાં દુખાવાની સમયસર પૂર્ણ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે.
- દિવસની શરૂઆત પ્રાણાયમથી કરવી.
- બજારમાંથી અલગ વસ્તુ આવે.
- ગરમ પાણી પીવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ.
- વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળે.
- લીલા શાકભાજી ખાવા.
- ઊંડા શ્વાસ લેવા.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- બીજા પર વધુ વિશ્વાસ ન કરવો.
- માતા-પિતાનું આરોગ્ય ઠીક રહેશે.
- ભવિષ્યની વસ્તુ જાણવા મળે.
- સોસિયલ મીડિયાનો ઉપયોગ વધારે થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- કાર્યક્ષમતામાં વૃધ્ધિ થશે.
- કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
- જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરી શકો.
- જલ્દીથી અકળાઈ જવાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- વિવાદિત કાર્યોનો ઉકેલ લાવી શકો.
- ફસાયેલા પૈસા મળવાની આશા છે.
- બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
- તમારો સમય વેડફાશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- ધાર્મિક યાત્રાનો યોગ.
- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.
- નજીકના સંબંધીથી સારા સમાચાર મળે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- મકર (ખ, જ) :-
- મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે.
- વિશ્વાસ જલ્દી ના મૂકો.
- ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
- પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :- .
- માતૃ પક્ષ તરફથી લાભ થાય.
- સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.
- કોઈ કામમાં અડચણો આવી શકે.
- ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
- કાર્યોમાં સાવચેતી રાખવી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો: ઘરમાં આ વસ્તુઓથી આર્થિક તંગી થાય છે, નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે…
આ પણ વાંચો: તમારૂં ખીસ્સું ભરેલું રહેતું નથી? આ વસ્તુઓને ફેંકી દો અને જુઓ કમાલ!
આ પણ વાંચો: ઓફિસનાં તણાવથી મુક્તિ અપાવશે વાસ્તુ ટિપ્સ
