આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ જીવંતિકા માતાજી વ્રત પૂજન કરવું, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 22  ઓગસ્ટ  શ્રાવણ વદ ચૌદસ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર કર્ક  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.18  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.06   કલાકે થશે.

Top Stories Religious Rashifal Trending Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 22  ઓગસ્ટ  શ્રાવણ વદ ચૌદસ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર કર્ક  રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.18  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.06   કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

જીવંતિકા માતાજી વ્રત પૂજન.

ચૌદસનીસમાપ્તિ :સવારે ૧૧:૫૫સુધી.

 

તારીખ:-      ૨૨-૦૮-૨૦૨૫, શુક્રવાર /શ્રાવણ વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૪ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૬
શુભ ૧૨:૪૨ થી ૦૨.૧૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૫ થી ૧૧:૨૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • માતાપિતાનાઆર્શીવાદના લઈને કાર્યકરવું.
  • મોજ-મજામા દિવસ જાય.
  • આજનો દિવસ સારો રહેશે.
  • તમારા જીવનસાથી સહયોગ મળશે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
  • મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
  • મગજશાંતરાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર –૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તણાવથીમુક્તથવાય.
  • સાચા અને ઉદાર પ્રેમ મળે.
  • આનંદ-પ્રમોદ થાય.
  • સંપત્તિને લઈને મતભેદની સ્થિતિ સર્જાશે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • બાળકોથી લાભ થાય.
  • વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
  • તમારું બનતું કામ બગડી શકે.
  • બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ, ટ) :-
  • લગણીમાંઆવીકોઈકાર્યનકરવું.
  • પરિવારના સભ્યોનીપ્રાથમિકતા આપજો.
  • તમને મોટું નુકસાન થઇ શકે.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો.
  • નવા વિચારો ઉત્પાદક હશે.
  • દિવસ તમારા માટે સારો રહેશે.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર, ત) :-
  • બહારની મજા માણો.
  • જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.
  • પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • આજનો દિવસ સારો રહેશે.
  • પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે.
  • કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સોના-ચાંદીની ખરીદીથાય.
  • આત્મવિશ્વાસ જીતાડી આપશે.
  • અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે
  • તમારી વાણી પર કંટ્રોલ રાખો.
  • શુભ કલર –ગોલ્ડ
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
  • તકેદારી રાખવી પડશે..
  • બચવેલુંધનકામમાંઆવે.
  • કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઓચિંતાકોઈમુલાકાતથાય.
  • વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય.
  • કોઈક નવા પરિચયમાં આવે.
  • કોઈપણ અનિચ્છનીય બનાવ બને.
  • શુભ કલર – લવંડર
  • શુભ નંબર –૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • મહત્વના મુદ્દા પર વાત થાય.
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.
  • વેપારમાં મોટું રોકાણ કરવું સારું નહીં.
  • શુભ કલર –બદામી

શુભ નંબર –૫