આજનું રાશિભવિષ્ય/ આ અંક વાળા લોકોને પોતાના કામમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે, વિચારવા કરતાં વધુ કામ કરવા પર ધ્યાન આપો

આજે કારતક શુક્લ પક્ષની પૂનમ અને શુક્રવાર છે. પૂનમ તિથિ આજે રાત્રે 2.59 વાગ્યા સુધી ચાલશે. વરિયાણ યોગ આજે રાત્રે 3.33 વાગ્યા સુધી ચાલશે. ભરણી નક્ષત્ર આજે રાત્રે 9.55 વાગ્યા સુધી રહેશે. આ સિવાય આજે કારતક પૂનમ છે.

Top Stories Rashifal Dharma & Bhakti

 

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજે કારતક શુક્લ પક્ષની પૂનમ અને શુક્રવાર છે. પૂનમ તિથિ આજે રાત્રે 2.59 વાગ્યા સુધી ચાલશે. વરિયાણ યોગ આજે રાત્રે 3.33 વાગ્યા સુધી ચાલશે. ભરણી નક્ષત્ર આજે રાત્રે 9.55 વાગ્યા સુધી રહેશે. આ સિવાય આજે કારતક પૂનમ છે.

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૫-૧૧-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૧ / કારતક સુદ પૂનમ
  • રાશી :- મેષ      (અ,લ, ઈ)
  • નક્ષત્ર :-ભરણી           (રાત્રે૦૯:૫૬સુધી.)
  • યોગ :- વ્યતિપાત (સવારે૦૭:૩૧ સુધી.)
  • કરણ :- વિષ્ટિ                (બપોરે૦૪:૩૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજેનથી.
  • વિંછુડો આજેનથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                                        üમેષ (સવારે ૦૩:૧૭ સુધી, નવે-૧૬)
  • સૂર્યોદય :- Øસૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૩કલાકે                     ü સાંજે ૦૫.૫૫કલાકે.

  • ચંદ્રોદય Øચંદ્રાસ્ત

ü૦૫:૨૧ પી.એમ,                                    ü૦૬:૦૧એ.એમ

  • અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ

üસવારે ૧૨:૦૨ થી બપોર ૧૨:૪૬ સુધી.       üસવારે૧૧.૦૧ થીબપોરે૧૨.૨૪સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે દેવ દિવાળી છે. તુલસી વિવાહની સમાપ્તિ.
  • પૂનમ નીસમાપ્તિ : સવારે૦૨:૫૮ સુધી. નવે-૧૬

 

તારીખ:-      ૧૫-૧૧-૨૦૨૪, શુક્રવાર /કારતકસુદપૂનમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૧૬ થી ૦૯:૩૮
અમૃત ૦૯:૩૮ થી ૧૧:૦૦
શુભ ૧૨:૨૪ થી ૦૧.૪૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૦૯ થી ૧૦:૪૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • લાંબી મુસાફરી ટાળવી.
  • કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો.
  • મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે.
  • કોઈની મદદ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધંધામાં જાગ્રતતા વધશે.
  • જીવનસાથી જોડે સારો દીવસ જાય.
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સત્ય હકીકત સ્વીકારવી.
  • સાસરા પક્ષથી ધન લાભ થાય.
  • પરિવારના સભ્યની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • કરૂ કંપનીઓથી સાવધાન રહો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલ બાજી ન કરવી.
  • સપનું સાકાર થાય.
  • કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • સંતોષ માનવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :-
  • કોઈ શારીરિક સમસ્યા રહે.
  • કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • ઘરમાં ગંગાજળ છાંટવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનથી મજબૂત બનો.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • ચંદ્રના દર્શન કરવા.
  • સામાજિક કાર્ય થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪