ભાવ વધારો/ મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

સમગ્ રાજય માં  પેટ્રોલ અને  ડિઝલના ભાવ    દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે .જેમના લીધે  લોકોને  આ મોંઘવારીનો માર સહન કરવો પડે છે .  રાજ્યમાં આજે પેટ્રોલ પ્રતિ લિટરે 24 પૈસા અને ડિઝલ પ્રતિ લિટરે 14 પૈસાનો વભાવ વધારો  થતો જોવા મળ્યો  છે. રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત […]

Business
Untitled 156 મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

સમગ્ રાજય માં  પેટ્રોલ અને  ડિઝલના ભાવ    દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે .જેમના લીધે  લોકોને  આ મોંઘવારીનો માર સહન કરવો પડે છે .  રાજ્યમાં આજે પેટ્રોલ પ્રતિ લિટરે 24 પૈસા અને ડિઝલ પ્રતિ લિટરે 14 પૈસાનો વભાવ વધારો  થતો જોવા મળ્યો  છે.

રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.64 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 94.17 રૂપિયા પર પહોંચી છે.ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 93.84 રૂપિયા અને ડિઝલની કિંમત 94.37 રૂપિયા પર પહોંચી છે.રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.41 રૂપિયઅને ડિઝલની કિંમત 93.97 રૂપિયા પર પહોંચી છે.વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરની કિંમત 93.3રૂપિયા અને ડિઝલની કિંમત 93.84 રૂપિયા પર પહોંચી છસુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.65 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 94.21 રૂપિયા પર પહોંચી છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છેપેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.