ભાવ વધારો/ પેટ્રોલનો ભાવ આ શહેરમાં પહોંચ્યો રૂપિયા 106 ને પાર

દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આસમાને પહોંચી ગયા છે.

Top Stories Business
2 234 પેટ્રોલનો ભાવ આ શહેરમાં પહોંચ્યો રૂપિયા 106 ને પાર

દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે લોકો પેટ્રોલ ભરાવતા પહેલા યાદ કરે છે કે સરકારનાં શું વાયદાઓ હતા અને આજે તે વાયદાઓથી કેટલુ વિપરીત થઇ રહ્યુ છે.

1 324 પેટ્રોલનો ભાવ આ શહેરમાં પહોંચ્યો રૂપિયા 106 ને પાર

બેઠક / CMના અધ્યક્ષસ્થાને ‘વનબંધુ કલ્યાણ યોજના-૨” ના ઝડપી અમલીકરણ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક સંપન્ન

હવે તો પેટ્રોલનો ભાવ એટલો વધી ગયો છે કે જે લોકો વાહનો પર ઓફિસ જતા હતા તે હવે સરકારી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે. એક-બે દિવસ છોડીને રોજ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધી રહ્યો છે. ત્યારે જો આજની વાત કરીએ તો આજે  પેટ્રોલનાં ભાવમાં દિલ્હીમાં 26 પૈસાનો વધારો થયો છે, તો ડીઝલ 7 પૈસા મોંઘુ થઈ ગયું છે. એટલે કે, દિલ્હીના ગ્રાહકો આજે પેટ્રોલ 97.82 રૂપિયામાં ભરી શકશે, જ્યારે ડીઝલ 88.3 રૂપિયામાં મળશે. સરકારી ઓઈલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (એચપીસીએલ) એ આજે ​​પેટ્રોલ ડીઝલની નવીનતમ કિંમત જાહેર કરી છે. પેટ્રોલનાં નવા ભાવ દરરોજ સવારે જારી કરવામાં આવે છે. આજે પેટ્રોલની કિંમતમાં ફરી વધારો થયો છે. ડીઝલનાં ભાવમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

2 233 પેટ્રોલનો ભાવ આ શહેરમાં પહોંચ્યો રૂપિયા 106 ને પાર

CM ની જાહેરાત / તાઉ-તે વાવાઝોડા સંદર્ભે  ઐતિહાસિક રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર : મત્સ્ય ઉદ્યોગમંત્રી  જવાહરભાઈ ચાવડા

આજે દિલ્હીમાં પેટ્રોલનો દર 97.82 રૂપિયા છે. વળી, ડીઝલનો દર આજે 88.36 રૂપિયા છે. પેટ્રોલ પંપની મુલાકાત લીધા વિના ઘરે બેઠાં પણ ડ્રાઇવરો પેટ્રોલ અને ડીઝલનાં નવા દૈનિક ભાવને જાણી શકે છે. તે દિવસનો પેટ્રોલ અને ડીઝલનો દર જાણીને, તમે તમારી કારની ટાંકી ભરીને પૈસા બચાવી શકો છો. તમારા શહેરનાં દૈનિક પેટ્રોલ-ડીઝલનાં ભાવને જાણવું ખૂબ જ સરળ છે, નવીનતમ દર તપાસના માટે ઘરથી નિકળતા પહેલાા વાહનન ચાલક પેટ્રોલ-ડીઝલનાં રોજનાં રેટ SMS નાં માધ્યમથી જાણી શકે છે. તેના માટે ઈન્ડિયન ઓઇલ અથવા કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પમ્પનો કોડ લખીને તેને 9224992249 નંબર પર મોકલો. વળી બીપીસીએલનાં ગ્રાહકો RSP લખીને અને તેને 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. વળી, એચપીસીએલનાં ગ્રાહકો HPPrice લખીને અને 9222201122 નંબર પર એસએમએસ મોકલીને નવી કિંમત જાણી શકે છે.

majboor str 22 પેટ્રોલનો ભાવ આ શહેરમાં પહોંચ્યો રૂપિયા 106 ને પાર