Amreli News/ અમરેલીમાં PGVCLના કર્મચારીને શોક લાગતા મોત

બગસરામાં PGVCLના કર્મીનું થયું મોત

Top Stories Gujarat Others

Amreli News : અમરેલીમાં બનેલી એક કરૂણ ઘટનામાં PGVCLના કર્મચારીનું મોત નીપજ્યુ હતું. અમરેલીના બગસરામાં આ ઘટના બની હતી. જેમાં બગસરામાં વીજ કામગીરી કરતી વખતે આ કરૂણ ઘટના બની હતી. બનાવ બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ બનાવમાં એન.જી.પરમાર નામના લાઈન ઈન્સપેક્ટરનું મોત નીપજ્યુ હતું. લાઈન ઈન્સ્પેક્ટર ગ્રાહકની ફરિયાદ અંતર્ગત વીજ કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને શોક લાગ્યો હતો. એન.જી.પરમાર મુળ વડોદરા જિલ્લાના બગસરા પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી

આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી