સ્કોટલેંડની આ યુનીવર્સીટીમાં ફ્રેશરનું અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોલેજમાં ફ્રેશર માટે ફ્રેશર પાર્ટી રાખવામાં આવતી હોય છે. આ યુનીવર્સીટીનું નામ St Andrews છે.
આ કોલેજમાં સીનીયરોએ ફ્રેશરને ફીણથી નવડાઈ દીધા હતા. ફીણના લીધે તેમના ચહેરા ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા.
જુઓ ફોટા