Not Set/ Photos/ કોરોના વચ્ચે પતિ સાથે ફરવા નીકળી સોફી ટર્નર, બેબી બંપ સાથે ફોટો થયા વાયરલ

ગેમ્સ ઓફ થ્રોન્સની અભિનેત્રી સોફી ટર્નર ગર્ભવતી છે અને આ લોકડાઉન વચ્ચે તે તેના પરિવાર સાથે સમય વિતાવીને તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. કોરોના વાયરસ અવ્ચ્ચે ઘણીવાર સોફી ટર્નર તેના પરિવાર સાથે વોક કરતી તસ્વીરો સામે આવી છે. તાજેતરમાં જ સોફી પતિ જો અને સાસુ સાથે બહાર જતા જોવા મળી હતી. આ દરમિયાનના ઘણા […]

Uncategorized
9b782b28e53ceb603b137fa180156722 Photos/ કોરોના વચ્ચે પતિ સાથે ફરવા નીકળી સોફી ટર્નર, બેબી બંપ સાથે ફોટો થયા વાયરલ

ગેમ્સ ઓફ થ્રોન્સની અભિનેત્રી સોફી ટર્નર ગર્ભવતી છે અને આ લોકડાઉન વચ્ચે તે તેના પરિવાર સાથે સમય વિતાવીને તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે.

કોરોના વાયરસ અવ્ચ્ચે ઘણીવાર સોફી ટર્નર તેના પરિવાર સાથે વોક કરતી તસ્વીરો સામે આવી છે.

તાજેતરમાં જ સોફી પતિ જો અને સાસુ સાથે બહાર જતા જોવા મળી હતી. આ દરમિયાનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે સોફી ટર્નર પરિવાર સાથે ખાસ રીતે નજરે પડે છે. આ દરમિયાન સોફી ખૂબ જ કન્ફર્ટેબલ આઉટફીટમાં જોવા મળી રહી છે.

આ આઉટીંગ દરમિયાન, જોનસ પરિવાર સાથે તેમના પેટ ડોગ્સ પણ જોવા મળ્યા.

જોનસ પરિવાર કોરોના વાયરસ વચ્ચે સંપૂર્ણ સાવધાની સાથે બહાર આવ્યો હતો. તમે દરેકના ચહેરા પર માસ્ક જોઈ શકો છો.

આપને જણાવી દઈએ કે જો જોનાસ અને સોફી ટર્નરે ગયા વર્ષે એક બીજા સાથે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.