Not Set/ મહિલા વિશ્વ કપ : કરો યા મરો જંગ મા ભારતે ન્યુઝીલેન્ડને હરાવી સેમીફાઇનલમાં કરી એન્ટ્રી

કેપ્ટન મિતાલી રાજની સદી (૧૦૯) અને રાજેશ્વરી ગાયકવાડની શાનદાર બોલિંગ (૧૫/૫) ની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને ૧૮૬ રનથી કારમો પરાજય આપી મહિલા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતના ૨૬૫/૭ ના જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમ ૨૫.૩ ઓવરમાં માત્ર ૭૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.ભારતને હવે ગુરૂવારે બીજી સેમીફાઈનલ ઓસ્ટ્રેલિયા સામે રમવાની રહેશે. […]

Uncategorized
કેપ્ટન મિતાલી રાજની સદી (૧૦૯) અને રાજેશ્વરી ગાયકવાડની શાનદાર બોલિંગ (૧૫/૫) ની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને ૧૮૬ રનથી કારમો પરાજય આપી મહિલા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતના ૨૬૫/૭ ના જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમ ૨૫.૩ ઓવરમાં માત્ર ૭૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.ભારતને હવે ગુરૂવારે બીજી સેમીફાઈનલ ઓસ્ટ્રેલિયા સામે રમવાની રહેશે. પ્રથમ સેમીફાઈનલ મેજબાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે મંગળવારે રમાશે.