Not Set/ Photos/ દર વર્ષેની જેમ આ વર્ષે પણ બપ્પાને ઘરે લાવી શિલ્પા શેટ્ટી, જુઓ ફોટો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગણપતિ બપ્પાને તેના ઘરે લાવી છે. જો કે, આ વખતે કોરોનાને કારણે શિલ્પાએ ખૂબ જ સાદગીથી બાપ્પાનું સ્વાગત કર્યું છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી માંગમાં સિંદુર ભરેલા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે, શિલ્પા જાતે જ કારમાં બપ્પાને તેના ઘરે લઈ આવી હતી. […]

Uncategorized
9bbf2c1cb4dc28a51d52a61f9a5bb6b5 Photos/ દર વર્ષેની જેમ આ વર્ષે પણ બપ્પાને ઘરે લાવી શિલ્પા શેટ્ટી, જુઓ ફોટો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગણપતિ બપ્પાને તેના ઘરે લાવી છે.

જો કે, આ વખતે કોરોનાને કારણે શિલ્પાએ ખૂબ જ સાદગીથી બાપ્પાનું સ્વાગત કર્યું છે.

આ દરમિયાન શિલ્પા શેટ્ટી માંગમાં સિંદુર ભરેલા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

જણાવી દઈએ કે, શિલ્પા જાતે જ કારમાં બપ્પાને તેના ઘરે લઈ આવી હતી.

આ દરમિયાન શિલ્પા શેટ્ટીના હાથ પર ગ્લોવ્ઝ અને ચહેરા પર માસ્ક જોવા મળ્યું હતું.

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી દર વર્ષે બપ્પાને તેના ઘરે લાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન