Not Set/ PHOTOS: ફર્સ્ટ ટાઇમ કેમેરાની સામે રડતા જોવા મળ્યો તૈમૂર

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો સન તૈમૂર અલી ખાન કોઇ સેલિબ્રેટીથી ઓછો નથી. તેથી તે જ્યાં પણ જાય છે મીડિયાના લોકો માટે સેન્ટર ઑફ એટ્રેક્શન બની જાય છે. તાજેતરમાં જ તૈમૂર કરીના કપૂર સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો, પરંતુ હંમેશા શાંત રહેતો તૈમૂર અહીંયા રડતા જોવા મળ્યો હતો.     વાસ્તવમાં ગુરુવારે કરીના […]

Entertainment
photos e0aaabe0aab0e0ab8de0aab8e0ab8de0aa9f e0aa9fe0aabee0aa87e0aaae e0aa95e0ab87e0aaaee0ab87e0aab0e0aabee0aaa8e0ab80 e0aab8e0aabee0aaae PHOTOS: ફર્સ્ટ ટાઇમ કેમેરાની સામે રડતા જોવા મળ્યો તૈમૂર

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો સન તૈમૂર અલી ખાન કોઇ સેલિબ્રેટીથી ઓછો નથી. તેથી તે જ્યાં પણ જાય છે મીડિયાના લોકો માટે સેન્ટર ઑફ એટ્રેક્શન બની જાય છે. તાજેતરમાં જ તૈમૂર કરીના કપૂર સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો, પરંતુ હંમેશા શાંત રહેતો તૈમૂર અહીંયા રડતા જોવા મળ્યો હતો.

photos e0aaabe0aab0e0ab8de0aab8e0ab8de0aa9f e0aa9fe0aabee0aa87e0aaae e0aa95e0ab87e0aaaee0ab87e0aab0e0aabee0aaa8e0ab80 e0aab8e0aabee0aaae 1 PHOTOS: ફર્સ્ટ ટાઇમ કેમેરાની સામે રડતા જોવા મળ્યો તૈમૂર

 

photos e0aaabe0aab0e0ab8de0aab8e0ab8de0aa9f e0aa9fe0aabee0aa87e0aaae e0aa95e0ab87e0aaaee0ab87e0aab0e0aabee0aaa8e0ab80 e0aab8e0aabee0aaae 3 PHOTOS: ફર્સ્ટ ટાઇમ કેમેરાની સામે રડતા જોવા મળ્યો તૈમૂર

 

વાસ્તવમાં ગુરુવારે કરીના મુંબઇના એરપોર્ટ પર જોવા મળી હતી, પરંતુ મીડિયાના લોકોની નજર ‘છોટે નવાબ ખાન’ પર જ હતી. કારમાંથી ઉતર્યા બાદ એરપોર્ટની અંદર જતા કરીના જોઇ તૈમૂરથી રહેવાયું નહી અને તે પોતાની નાનીના ખોળામાંથી મમ્મી કરીનાના ખોળામાં જઇને રડવા લાગ્યો હતો, આમ તો સૈફ અને કરીનાનો તૈમૂર કેમેરા ફ્રેન્ડલી છે, પરંતુ આ વખતે મીડિયાના લોકો અને કેમેરાને જોઇને રડવા લાગ્યો, પછી શું બેબોએ ધણો સમજાવ્યો છતાં તૈમૂર ચૂપ રહેવા માટે તૈયાર જ ન હતો.

 

 

photos e0aaabe0aab0e0ab8de0aab8e0ab8de0aa9f e0aa9fe0aabee0aa87e0aaae e0aa95e0ab87e0aaaee0ab87e0aab0e0aabee0aaa8e0ab80 e0aab8e0aabee0aaae 7 PHOTOS: ફર્સ્ટ ટાઇમ કેમેરાની સામે રડતા જોવા મળ્યો તૈમૂર

 

તમને જણાવી દઇએ કે,કરીના પોતાની અપકમિંગ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ના શૂટિંગ માટે મુંબઇથી દિલ્હી જવા રવાના થઇ છે. ફિલ્મના શૂટિંગ પહેલા કરીનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, તે પોતાના દિકરા તૈમૂરથી દૂર નથી રહી શકતી અને તે ટ્રાય કરશે કે તેની ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ તૈમૂર તેની પાસે રહે. તેથી તે તૈમૂરને પોતાની સાથે લઇ જતી હોય છે.

ફિલ્મ વીરે દી વેડિંગ’માં કરીના કપૂરની સાથે સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર પણ જોવા મળશે. આ ફિલ્મમાં સોનમ કપૂરની બહેન રિયા કપૂર બનાવી રહી છે.