Not Set/ અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સામે સ્પર્ધામાં ઉતરશે ભારત

મેક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત સ્થાનિક ધોરણે સિંગલ એન્જિન જેટના ઉત્પાદન માટે ડિફેન્સ ક્ષેત્રની ટોચની અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સામે સ્પર્ધામાં ઉતરશે.સ્વીડિશ કંપની સાબ ભારતમાં ફાઈટર એરક્રાફટ્સના નિર્માણ માટે બિડ કરવા માટે અદાણી જૂથ સાથે જોડાણ કરશે.સરકાર ટૂંક સમયમાં લોકહીડ તથા સાબને ભારતમાં યુદ્ઘ વિમાનો વિકસાવવા અંગેની તેમની યોજના, ડિઝાઈન વગેરે પૂરી પાડવા માટે જણાવશે.તેમ […]

World Business
561352bcc46188886a8b45db અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સામે સ્પર્ધામાં ઉતરશે ભારત

મેક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત સ્થાનિક ધોરણે સિંગલ એન્જિન જેટના ઉત્પાદન માટે ડિફેન્સ ક્ષેત્રની ટોચની અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સામે સ્પર્ધામાં ઉતરશે.સ્વીડિશ કંપની સાબ ભારતમાં ફાઈટર એરક્રાફટ્સના નિર્માણ માટે બિડ કરવા માટે અદાણી જૂથ સાથે જોડાણ કરશે.સરકાર ટૂંક સમયમાં લોકહીડ તથા સાબને ભારતમાં યુદ્ઘ વિમાનો વિકસાવવા અંગેની તેમની યોજના, ડિઝાઈન વગેરે પૂરી પાડવા માટે જણાવશે.તેમ એક સરકારી અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.ભારતીય હવાઈ દળને સોવિયેત યુગના વિમાનો બદલવા માટે મોટી સંખ્યામાં આધુનિક એરક્રાફટની જરૂર છે.પરંતુ સ્થાનિક ઔદ્યોગિક બેઝ વધારવા તથા આયાતને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી આ યુદ્ઘ વિમાનોનું ઉત્પાદન ભારતમાં થાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે