નવી દિલ્હી,
આજે ૨૧, જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ત્યારે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોગ કર્યો હતો.
More visuals from Forest Research Institute in Dehradun, Uttarakhand where PM Narendra Modi is leading #InternationalYogaDay2018 celebrations. pic.twitter.com/Y0hiS0xUsN
— ANI (@ANI) June 21, 2018
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સેનાના જવાનોએ જમીનથી લઇ પાણી અને બરફમાં ખાસ ઉજવણી કરી હતી. લદ્દાખમાં ૧૮ હજાર ફીટ ઊંચાઈ પર ITBPના જવાનોએ યોગ કર્યા હતા અને હિમવીરોએ સૂર્યનમસ્કાર કર્યા હતા.
- INS જ્યોતિ પર નેવીના જનાવોને કર્યા યોગ
Eastern naval command staff perform yoga on board INS Jyothi in Bay of Bengal off Visakhapatnam. Eastern Naval Command's submarine staff also participated in #InternationalYogaDay2018. pic.twitter.com/M1tmfUZM6r
— ANI (@ANI) June 21, 2018
- ITBPના જવાનોએ અરુણાચલ પ્રદેશમાં નદીમાં કર્યા “રીવર યોગા”
Arunachal Pradesh: Indo Tibetan Border Police jawans perform 'River Yoga' in Digaru river, in Lohitpur #InternationalYogaDay2018 pic.twitter.com/zlhIj2CvtL
— ANI (@ANI) June 21, 2018
- લદ્દાખમાં ૧૮ હજાર ફીટ ઊંચાઈ પર આઇટીબીપીના હિમવીરોએ કર્યા સૂર્યનમસ્કાર
- મહારાષ્ટ્રમાં ઇન્ડિયન નેવીના જવાનોએ INS વિરાટ પર યોગ
Maharashtra: Navy personnel perform Yoga on board INS Virat, which is stationed in Mumbai. #InternationalYogaDay2018 pic.twitter.com/k8z4XhPOff
— ANI (@ANI) June 21, 2018
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આર્મીના જવાનોએ કર્યા આકાશમાં યોગ
- પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં તૈનાત જહાજ પર જવાનોને કર્યા યોગ
Indian Naval Ships Shakti and Kamorta of the Indian Navy's Eastern fleet, presently on a deployment in western Pacific ocean and south east Asia, practice Yoga #InternationalYogaDay2018 pic.twitter.com/EYGeUTYvmh
— ANI (@ANI) June 21, 2018
- મુરાદાબાદમાં પીએસી ૨૩મી બટાલિયનના જવાનોએ પાણીમાં કર્યા યોગ

- INS સહયાદ્રી પર નેવીના જવાનોને કર્યા યોગ

- ગુજરતના લક્કી નલ્લાહમાં BSFની ૧૦૮ બટાલિયનના જવાનોએ આઉટપોસ્ટ પર કર્યા યોગ



