ભાવનગર/ PM કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત એરપોર્ટથી જવાહર મેદાન સુધી યોજાશે રોડ શો રોડ શો જવાહર મેદાન ખાતે પીએમની યોજાશે સભા રિજિયોનલ સાયન્સ સેન્ટર”નું લોકાર્પણ કરશે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો કરશે શિલાન્યાસ જવાહર મેદાન ખાતે તૈયારીઓને અપાયો આખરી ઓપ

Breaking News