મન કી બાત/ PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન જેતપુર શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યુ આયોજન ઐતિહાસિક એપિસોડનું શહેરના અનેક સ્થળે આયોજન જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કરાયું આયોજન ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં થયું આયોજન શહેરના બસ સ્ટેન્ડ, બોસમીયા કોલેજમાં પણ કાર્યક્રમનું પ્રસારણ એસ.પી. કેમ્પસ, તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપ કાર્યકરોએ સમગ્ર નિહાળ્યો

Breaking News