Breaking News/ PM મોદીનું અમેરિકામાં સંબોધન, રાષ્ટ્રપતિ બાઇડેનનો આભારઃ PM, ભારત- અમેરિકાના સંબંધો મહત્વપૂર્ણ છે, વૈશ્વિક અર્થ વ્યવસ્થા માટે અમારા સંબંધો મહત્વપૂર્ણ, અમેરિકા ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર, ભારત- અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય જોડાયો, એક નવી દિશા અને ઉર્જા મળી, ક્લીન એનર્જીને લઇને ઘણા મહત્વના નિર્ણય, બન્ને દેશોમાં રોજગાર માટે નવી તકો ઉભી થશે, ભારત- અમેરિકા ગ્લોબલ ચેઇન તૈયાર કરશે, દરેક અડચણને દૂર કરીશું, ભારતમાં દુતાવાસ ખોલવાના નિર્ણયને આવકારુ છું, ટેક્નોલોજી, સ્પેસ, AI મુદ્દે ચર્ચા

Breaking News