હીરાબા/ PM મોદી થોડીવારમાં પહોંચશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટથી સીધા હોસ્પિટલ જઇ શકે, રાત્રે રાજભવનમાં કરી શકે છે રાત્રિરોકાણ, અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઇ, થોડીવારમાં વડાપ્રધાન મોદી આવશે અમદાવાદ, હોસ્પિટલમાં હીરાબાની તબિયત સુધારા પર, હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન કરાયું હતું જાહેર યુ.એન.મહેતા હોસ્પિટલમાં હીરાબાની ચાલી રહી છે સારવાર

Breaking News