India/ PM મોદી દેશના કલેક્ટરો સાથે આજે કરશે મંત્રણા, દેશના 54 કલેક્ટરો સાથે કરશે આજે વર્ચ્યુઅલ બેઠક, કોરોનાથી પ્રભાવિત થયેલા જિલ્લાના કલેક્ટર સાથે બેઠક, પ.બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના કલેક્ટરનો સમાવેશ, બેઠકમાં પુડુચેરી, રાજસ્થાન મહારાષ્ટ્રના કલેક્ટર થશે સામેલ, કોરોના સામેની રણનીતિ મુદ્દે થશે મનોમંથન, કોરોના સામેની લડાઇમાં કલેક્ટરોના સૂચનો મંગાવાશે

Breaking News