પીએમ મોદી/ PM મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે 8 માર્ચે રાત્રે 8 કલાકે અમદાવાદ પહોંચશે PM 9 માર્ચે સવારે મેચ જોવા જવા રવાના થશે ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચ નિહાળશે બપોરે 2 વાગ્યા બાદ દિલ્લી રવાના થશે PM મોદી મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રિ રોકાણ

Breaking News