Not Set/ Video: PM મોદીના જન્મદિવસને લઇને દર્દીઓને કેળા અને બિસ્કિટ આપીને કરી ઉજવણી

થરાદ, વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસને લઇને ઠેર ઠેર ઉજવણી કરાઇ હતી. ત્યારે થરાદમાં પણ ભાજપના આગેવાનોએ અને હોદેદારોએ પીએમ મોદીના જન્મદિવસને  લઇને  ધામધૂમથી ઉજવણી કરી હતી. સરકારી હોસ્પિટલ ખાતે સર્વ નિદાન કેમ્પ ખાતે  આ ઉજવણી કરી હતી… આ સિવાય  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા  દર્દીઓને  કેળા અને પારલે બિસ્કિટ આપીને ઉજવણી કરી હતી… જેમાં મોટા ભાગના ભાજપના […]

Top Stories Gujarat Videos
mantavya 200 Video: PM મોદીના જન્મદિવસને લઇને દર્દીઓને કેળા અને બિસ્કિટ આપીને કરી ઉજવણી

થરાદ,

વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસને લઇને ઠેર ઠેર ઉજવણી કરાઇ હતી. ત્યારે થરાદમાં પણ ભાજપના આગેવાનોએ અને હોદેદારોએ પીએમ મોદીના જન્મદિવસને  લઇને  ધામધૂમથી ઉજવણી કરી હતી.

સરકારી હોસ્પિટલ ખાતે સર્વ નિદાન કેમ્પ ખાતે  આ ઉજવણી કરી હતી… આ સિવાય  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા  દર્દીઓને  કેળા અને પારલે બિસ્કિટ આપીને ઉજવણી કરી હતી… જેમાં મોટા ભાગના ભાજપના આગેવા ઉપસ્થિત રહ્યા હતા