Kutch/ PM મોદી આવતા પખવાડિયે આવી શકે છે કચ્છ, વિશ્વનાં સૌથી મોટા એનર્જી પાર્કનું કરશે ખાતમૂહૂર્ત

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… PM મોદી આવતા પખવાડિયે આવી શકે કચ્છ કચ્છમાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનું કરશે ખાતમૂહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્ચ્છ મુલાકાતનો તખ્તો કચ્છના વહિવટી તંત્રને તૈયારીઓ માટે મળી સૂચના PM મોદી આવતા પખવાડિયે આવી શકે કચ્છ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ […]

Breaking News
a 241 PM મોદી આવતા પખવાડિયે આવી શકે છે કચ્છ, વિશ્વનાં સૌથી મોટા એનર્જી પાર્કનું કરશે ખાતમૂહૂર્ત

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

PM મોદી આવતા પખવાડિયે આવી શકે કચ્છ
કચ્છમાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનું કરશે ખાતમૂહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્ચ્છ મુલાકાતનો તખ્તો
કચ્છના વહિવટી તંત્રને તૈયારીઓ માટે મળી સૂચના
PM મોદી આવતા પખવાડિયે આવી શકે કચ્છ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો