Not Set/ પાકિસ્તાન પર પીએમ મોદીનું નિવેદન, કહ્યું શાંતીની રાહ પર ભારત એકલું ના ચાલી શકે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાયસીના ડાયલૉગ ઉદ્દઘાટન સમારોહ સમયે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાનને ભારત સાથે વાતચીત કરવી હોય તો તેને આતંકવાદથી દૂર થવું પડશે. હું ખૂદ લાહૌર ગયો હતો. પરંતુ બારત એકલું શાંતિના રસ્તે ચાલી ના શકે.પીએમ મોદીએ કહ્યું હતું કે, પાડોસિયો સાથે સારા સંબંધો ઇચ્છી રહ્યા છીએ. છેલ્લા અઢી વર્ષમાં અમે શાંતી […]

India
પાકિસ્તાન પર પીએમ મોદીનું નિવેદન, કહ્યું શાંતીની રાહ પર ભારત એકલું ના ચાલી શકે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાયસીના ડાયલૉગ ઉદ્દઘાટન સમારોહ સમયે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાનને ભારત સાથે વાતચીત કરવી હોય તો તેને આતંકવાદથી દૂર થવું પડશે. હું ખૂદ લાહૌર ગયો હતો. પરંતુ બારત એકલું શાંતિના રસ્તે ચાલી ના શકે.પીએમ મોદીએ કહ્યું હતું કે, પાડોસિયો સાથે સારા સંબંધો ઇચ્છી રહ્યા છીએ. છેલ્લા અઢી વર્ષમાં અમે શાંતી માટે કામ કર્યું છે. અફઘાનિસ્તાનમાં તેનું ઉદાહરણ જોઇ શકાય છે.પીએમ મોદીએ કહ્યું હતું કે, સારા સંબંધો માટે જ મે શપથ ગ્રહણ સમારોહમાં શાર્ક દેશોને આમંત્રણ આપ્યું હતું.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સબકા સાથ, સબકા વિકાસ ફક્ત ભારત માટે નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. અમે ભારતને આગળ વધારવા માટે આંતરાષ્ટ્રીય સ્તર પર સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, અસ્થિરતા, હિંસા, સંઘર્ષ, ચરમપંથોનું ખતરનાક