મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા માટે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પીએમ મોદી પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યુ હતું અને આરતીનો લ્હાવો લીધો હતો. અને શેરી ગરબા નિહાળ્યા હતા. આ પ્રસંગે PM મોદી સાથે સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
#WATCH Gujarat: Prime Minister Narendra Modi offers prayers at a #Navratri event in Ahmedabad. pic.twitter.com/USfqQofqcR
— ANI (@ANI) October 2, 2019
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
