Loksabha Election 2024/ ઋષિકેશમાં PM મોદી ચૂંટણી પ્રચાર કરી એક સાથે ત્રણ નિશાન સાધશે

આ લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વડાપ્રધાન મોદીની આ બીજી જાહેર સભા છે. આ પહેલા 2 એપ્રિલે તેમણે કુમાઉ ડિવિઝન હેઠળના રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત……….

Top Stories India
Beginners guide to 2024 04 11T093053.089 ઋષિકેશમાં PM મોદી ચૂંટણી પ્રચાર કરી એક સાથે ત્રણ નિશાન સાધશે

New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઋષિકેશના મેદાનમાં રેલીને સંબોધિત કરશે. રાજ્યમાં PM મોદીની બીજી રેલી માટે ઋષિકેશને તેના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યું છે. તેનું કારણ છે કે ગઢવાલ પ્રદેશ, ટિહરી, પૌરી અને હરિદ્વારની તમામ બેઠકોને અસર કરે છે એટલે કે PM મોદી એક તીરે ત્રણ નિશાન સાધશે.

આ લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં વડાપ્રધાન મોદીની આ બીજી જાહેર સભા છે. આ પહેલા 2 એપ્રિલે તેમણે કુમાઉ ડિવિઝન હેઠળના રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમની જાહેર સભા દ્વારા તેઓ ગઢવાલ અને ટિહરી ગઢવાલ સંસદીય બેઠકોના અંતરિયાળ વિસ્તારોના મતદારોને સંદેશ આપશે અને હરિદ્વાર બેઠકના જાતિ સમીકરણને પણ ઉકેલશે.

આ જ કારણથી બીજેપીએ વડાપ્રધાનની સભા માટે ઋષિકેશને પસંદ કર્યું છે. વડાપ્રધાન સવારે 11 વાગે સભા સ્થળે પહોંચી સભાને સંબોધશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું તમારે મહાકાલેશ્વરના દર્શને જવાનું છે? તો પહેલા આ વાંચી લેજો નહીં તો હેરાન પરેશાન થઇ જશો

આ પણ વાંચો:અરૂણાચલ વિધાનસભા ચૂંટણીઃ કુલ 142થી 23 સામે ફોજદારી કેસ, 20 સામે ગંભીર ગુના

આ પણ વાંચો:અમિત શાહ આજે બિહારમાં ગર્જના કરશે, ઔરંગાબાદમાં જનસભાને સંબોધશે

આ પણ વાંચો:આજે PM મોદી MK સ્ટાલિનના ગઢમાં જનસભા સબોધશે, તમિલનાડુના વેલ્લોરમાં રેલી કરશે; મજબૂત સુરક્ષા વ્યવસ્થા