Speech/ PM મોદી આજે IIT ગ્લોબલ સમિટને સંબોધશે, PANIIT દ્વારા USAમાં સમિટનું આયોજન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…PM મોદી આજે IIT ગ્લોબલ સમિટને સંબોધશે, PANIIT દ્વારા USAમાં સમિટનું આયોજન

Breaking News
a 182 PM મોદી આજે IIT ગ્લોબલ સમિટને સંબોધશે, PANIIT દ્વારા USAમાં સમિટનું આયોજન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • PM મોદી આજે IIT ગ્લોબલ સમિટને સંબોધશે
  • PANIIT દ્વારા USAમાં સમિટનું આયોજન
  • PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન
  • સમિટમાં IITના પૂર્વ વિદ્યાર્થીઓ ભાગ લેશે
  • વૈશ્વિક અર્થવ્યવસ્થા સહિતના મુદ્દે થશે ચર્ચા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…