International/ UNSCમાં અફઘાનિસ્તાન પર પ્રસ્તાવ પસાર કરાયો, અફઘાનિસ્તાન મુદ્દે ભારત તરફથી કરાઇ રજૂઆત, અફઘાન ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે ના થાય, તાલિબાનોએ નિવેદનની નોટ કરી, તાલિબાન અફઘાનિસ્તાનનાં નાગરિકોની સુરક્ષાની વાતનું કરે પાલન, UNSC બેઠકમાં 13 સભ્ય દેશોએ પ્રસ્તાવનાં પક્ષમાં મત આપ્યો, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ બેઠકની કરી અધ્યક્ષતા

Breaking News