Not Set/ PM મોદી આજે હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સેવાની કરશે શરૂઆત

હજીરા ઘોઘા માટે રો-પેક્સ ફેરીનું કરાશે લોકાર્પણ ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે ઇ-લોકાર્પણ PM મોદી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને દિવાળી ભેટ રો-પેક્સ ફેરી દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઘટશે 10 કલાકનું અંતર માત્ર 4 કલાકમાં કપાશે રો-પેક્સ ફેરીની વિશેષતા 50 મેટ્રિક ટન વજન વાળી 30 ટ્રકની કેપીસીટી […]

Breaking News
sss 51 PM મોદી આજે હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સેવાની કરશે શરૂઆત
  • હજીરા ઘોઘા માટે રો-પેક્સ ફેરીનું કરાશે લોકાર્પણ
  • ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ
  • PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે ઇ-લોકાર્પણ
  • PM મોદી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને દિવાળી ભેટ
  • રો-પેક્સ ફેરી દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે
  • સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઘટશે
  • 10 કલાકનું અંતર માત્ર 4 કલાકમાં કપાશે

રો-પેક્સ ફેરીની વિશેષતા

  • 50 મેટ્રિક ટન વજન વાળી 30 ટ્રકની કેપીસીટી
  • 100 પેસેન્જર કાર, 500 પેસેન્જર + 34 શીપકૃની ક્ષમતા
  • બીઝનેસ ક્લાસ, 2 ફૂડ કોર્ડ
  • 25 વ્યક્તિની ક્ષમતાવાળા 22 નંગ લાઈફ રાફટ
  • મરીન ઇવેકયુએશન ડીવાઈસ 3000 વ્યક્તિની ક્ષમતાવાળા 2 નંગ
  • ફાસ્ટ રેસ્ક્યુ બોટ 9 વ્યક્તિની ક્ષમતાવાળી 1 નંગ