Not Set/ Video: મહેસાણામાં પીએમના જન્મદિવસની કરાઇ ઉજવણી, ડેપ્યુટી સી.એમએ કરી વિશેષ પૂજા-અર્ચના

મહેસાણા, મહેસાણામાં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. મહેસાણામાં ડેપ્યુટી સી.એમએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મહેસાણાના ગણપતિ દાદાને  નીતિન પટેલ દ્વારા 201 લાડુ ધરાયા હતા..ભાજપ પક્ષ દ્વારા પણ જુદાં જુદાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતા..અને ભાજપના કાર્યકરોએ ભગવાન ગણેશને ભોગ ધરાવીને પી.એમને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.

Gujarat Videos

મહેસાણા,

મહેસાણામાં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. મહેસાણામાં ડેપ્યુટી સી.એમએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી.

મહેસાણાના ગણપતિ દાદાને  નીતિન પટેલ દ્વારા 201 લાડુ ધરાયા હતા..ભાજપ પક્ષ દ્વારા પણ જુદાં જુદાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતા..અને ભાજપના કાર્યકરોએ ભગવાન ગણેશને ભોગ ધરાવીને પી.એમને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.