Not Set/ બિકીનીવાળા ફોટાની કિમ કાર્દાશિયને મૂકી પોસ્ટ, લોકોએ કહ્યું…

રિએલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયને આ મહિને પોતાનું સાતમું સ્વીમસૂટ શેયર કરીને પોતાને શરમાવળી કહ્યું છે. વેબસાઈટ “ડેલીમેલ ડોટ કો ડોટ યુકે” ના જણાવ્યા અનુસાર સ્વિમિંગ પુલમાં કિનારા પર લેવામાં આવેલી આ ફોટોમાં 37 વર્ષીય કિમ કાર્દાશિયને કેપશનમાં લખ્યું છે કે ” હું વાસ્તવમાં શરમાઈ રહી છું.”

Entertainment

રિએલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયને આ મહિને પોતાનું સાતમું સ્વીમસૂટ શેયર કરીને પોતાને શરમાવળી કહ્યું છે.

વેબસાઈટ “ડેલીમેલ ડોટ કો ડોટ યુકે” ના જણાવ્યા અનુસાર સ્વિમિંગ પુલમાં કિનારા પર લેવામાં આવેલી આ ફોટોમાં 37 વર્ષીય કિમ કાર્દાશિયને કેપશનમાં લખ્યું છે કે ” હું વાસ્તવમાં શરમાઈ રહી છું.”