Viral Video/ રસોડામાં કામ કરતી મહિલાના વાળમાં લાગી આગ, જુઓ પછી શું થયું..

આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા આરામથી રસોડામાં કામ કરી રહી છે. આ દરમિયાન કામ કરતા તે સમાન લેવા નીચે નમે છે અને મહિલાના વાળમાં આગ લાગી જાય..

Videos
મહિલાના વાળમાં આગ

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે. હાલ સોશીલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલાના વાળમાં આગ લાગી જાય છે.

આ પણ વાંચો :આંખના પલકારે દિવાલ પર ચડી જાય છે આ બાળકી, યુઝર્સ બોલ્યા – સ્પાઈડર મેનની દીકરી

આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા આરામથી રસોડામાં કામ કરી રહી છે. આ દરમિયાન કામ કરતા તે સમાન લેવા નીચે નમે છે તો એના વાળમાં આગ લાગી જાય છે.  તે પોતાના કામમાં વ્યસ્ત છે કે તેને વાળમાં આગ લાગી છે તે વાતનો ખ્યાલ જ નથી. આ વીડિયો જોઈને થોડીવાર માટે તો તમારા શ્વાસ પણ ચઢી જશે.

આ પણ વાંચો :તરસ્યું હતું કબૂતર, તો આ રીતે બાળકે પીવડાવ્યું પાણી, બધા નથી કરી શકતા આવું

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ આ વિડીયોમાં આગળ લખ્યું છે જેમ મહિલાને ખબર પડે છે તે તાત્કાલિક વાળમાં લાગેલી આગને બુજાવવામાં લાગી જાય છે. આ વિડીયો જેમ સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો એને ઘણા લોકો તેજી થી કમેન્ટ અને રીપોસ્ટ કરી રહ્યા છે. યુઝરે કહ્યું કે, ઘણી વખત કામમાં જરૂરતથી વધુ મગ્ન થવાનું પરિણામ, માટે હંમેશા સાવધાન રહો.

https://twitter.com/RexChapman/status/1439747239052812290?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439749065194024964%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Fwoman-hair-caught-fire-while-working-in-the-kitchen-gujarati-news%2F

આ પણ વાંચો :સની લિયોનીના પ્રેમમાં પડ્યો 70 વર્ષનો વૃદ્ધ, હરકતો જોઇને રોકી નહીં શકો હસવાનું

આ પણ વાંચો :ડોક્ટરનું ઇન્જેક્શન જોઇને બાળકે નીકળ્યો એવો અવાજ, જોઇને તમે પણ હસવાનું રોકી નહીં શકો

આ પણ વાંચો : વાળ કાપતી વખતે એક બાળકનું રડવાનું બંધ કરાવા લોકોએ કર્યું એવું કામ કે તે જોઈને….

આ પણ વાંચો :દાદીએ કરી Kiss તો શરમાઈ ગયા દાદા, દંપતિનો રોમાન્સનો વીડિયો જોઇને તમે થઇ જશો ખુશ