Bollywood/ બિકીની પહેરી બીચ પર મસ્તીભર્યા અંદાજમાં નજર આવી આલ્યા ભટ્ટ, કેપ્શનમાં લખ્યું….આવું

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ તેની ગર્લ ગેંગ સાથે રજાઓ મનાવી રહી છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના ચાહકોની યાદી ઘણી લાંબી છે. આલિયા ઘણીવાર તેના વ્યસ્ત સેડ્યુલમાંથી સમય કાઢીને ચાહકો માટે ફોટા શેર કરે છે. આલિયા નવા વર્ષના અવસર પર રણબીર કપૂર સાથે ફરવા ગઈ હતી. હવે ફરી એકવાર અભિનેત્રી ફરવા નીકળી ગઈ છે. હવે […]

Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ તેની ગર્લ ગેંગ સાથે રજાઓ મનાવી રહી છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના ચાહકોની યાદી ઘણી લાંબી છે. આલિયા ઘણીવાર તેના વ્યસ્ત સેડ્યુલમાંથી સમય કાઢીને ચાહકો માટે ફોટા શેર કરે છે. આલિયા નવા વર્ષના અવસર પર રણબીર કપૂર સાથે ફરવા ગઈ હતી. હવે ફરી એકવાર અભિનેત્રી ફરવા નીકળી ગઈ છે.

હવે આલિયા આ દિવસોમાં માલદીવમાં શાહીન ભટ્ટ, આકાંશા રંજન કપૂર અને અનુષ્કા રંજન કપૂર સાથે રજા માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રીના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે તેને ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટા શેર કર્યા છે. ચાહકો આ ફોટાથી તેમની નજર હટાવી શકાતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી દરિયાકિનારે બેઠેલી નજર આવી રહી છે. આ દરમિયાન તેણી પૂરા રમુજી મૂડમાં નજર આવે છે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસે કાળા ચશ્માં પણ પહેર્યા છે. ફોટો શેર કરતા આલિયાએ લખ્યું બ્લુ સમુદ્ર અને એક મીન.

આ ટ્રિપ પહેલા આલિયા એક પૂલમાં એન્જોય કરતી જોવા મળી હતી આલિયાની વેકેશનની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર આવી છે.

આલિયા ભટ્ટ છેલ્લે મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ સડક ટુમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે આદિત્ય રોય કપૂર અને સંજય દત્તની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. જોકે ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ. હવે આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોયની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ સિવાય અભિનેત્રી એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘આરઆરઆર”માં જોવા મળશે.