Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

NEW FEATURE/ ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવા માટે હવે તમારે સેલ્ફી વીડિયોથી કરવું પડશે વેરિફિકેશન!

ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવશે, ત્યારે આ પ્રકારે સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવામાં આવશે.

November 21, 2021Hemangi jani
Tech & Auto

ઈન્સ્ટાગ્રામે  એક  નવું  ફીચર  લઈ આવ્યું છે  જેમ આ ઈન્સ્ટાગ્રામ હવે સેલ્ફી વેરિફિકેશનફીચર લાવી રહ્યું છે. જેનાથી ખબર પડી શકશે કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર એક રિયલ વ્યક્તિ છે કે કેમ. સેલ્ફી વીડિયોનું ફીચર સૌથી પહેલા સોશિયલ મીડિયા કન્સલટન્ટ એ જોયું હતું. ફેક એકાઉન્ટની સંખ્યાને ઓછી કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. ફેસબુકે જણાવ્યું છે કે, યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે. માત્ર આઈડેન્ટીટી વેરિફિકેશન માટે આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો ;ગુજરાત / ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત

ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવશે, ત્યારે આ પ્રકારે સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવામાં આવશે. નવા યૂઝર્સે ફેસનો અલગ અલગ એન્ગલથી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. તેમાં રેકોર્ડેડ વિડીયોનો ઉપયોગ નહીં કરી શકાય, આ માટે તમારે લાઈવ સેલ્ફી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. સેલ્ફી વિડીયો થયા બાદ યૂઝર્સે આ વિડીયોને મેટામાં સબમિટ કરવાનો રહેશે.

આ પણ વાંચો ;ports / અદ્ભુત સ્પિનર, 12 ઓવર ફેંકી અને આખી ટીમને ઓલઆઉટ કરી દીધી

મેટાએ જણાવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર આ સેલ્ફી વીડિયો ક્યારેય પણ જોવા નહીં મળે અને 30 દિવસમાં સર્વરમાંથી દૂર કરી દેવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે, આ સેલ્ફી વીડિયોનો ઉપયોગ માત્ર એકાઉન્ટ વેરિફિકેશન માટે કરવામાં આવશે. જો આ પ્રકારે વેરિફિકેશન કરવામાં નહીં આવે તો તમારી પ્રોફાઈલ બ્લોક કરી દેવામાં આવશે અથવા તમારી પ્રોફાઈલ ફેક ટેગ સાથે દર્શાવવામાં આવશે.

Post navigation

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું- અમીર પરિવારોમાં પણ બાળ શોષણ થાય છે

More Posts

Cyber Security News

Tech News/ ફોનમાંથી પ્રાઈવેટ તસવીરો અને વીડિયો કેવી રીતે લીક થાય છે?

November 24, 2022Rahul Rathod

Not Set/ આ છે દુનિયાનો સૌપ્રથમ ફોલ્ડ થઇ શકે એવો સ્માર્ટફોન, જાણો, આ મોબાઈલના ફિચર્સ

November 7, 2018November 2, 2018Harshid Patel

અજબ ગજબ/ ગજબ વાત છે ને હવે,  AI મચ્છરો સામે લડશે, જો મચ્છર વધુ હોય તો ચેતવણીઓ મોકલશે અને તેમને દૂર કરશે. સરકારનો SMoSS પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરશે તે જાણો.

July 10, 2025Pansara Shruti

Innovation/ દેશની પ્રથમ એર ટેક્સી, આનંદ મહિન્દ્રાની ટ્વીટથી લોકોમાં ઉત્સુકતા

May 11, 2024May 11, 2024Komal Patel

Not Set/ આજથી Xiaomi નો બર્થડે સેલ, 4 રૂપિયામાં વેચશે 45 હજારનું TV

July 10, 2018Jay Mehta

Not Set/ કોરિયાની આ કાર પેટ્રોલ અને ડીઝલ વિના ચાલશે 470 કિલોમીટર

May 3, 2019May 3, 2019hardik shah
Car Selling

Not Set/ Maruti Suzuki ને મોટો ઝટકો, કંપનની આ Cars ની સેલિંગમાં આવ્યો મોટો ઘટાડો

November 25, 2021hardik shah

Diwali 2024/ ઓનલાઈન શોપિંગ કરતી વખતે 3 ટિપ્સ ફોલો કરો, સ્કેમર્સની જાળથી બચી જશો

October 26, 2024October 26, 2024Komal Patel

Not Set/ ઈસરોના સેટેલાઈટ સાથે જોડાયા ભારતીય રેલના એન્જીન, સરળ થઇ જશે હવે…

January 17, 2019January 19, 2019foram patel
Auto NewsCNG kit installed outside source

Tech News/ કારમાં બહારથી CNG કિટ લગાવતા પહેલાં સાવધાન! RTO અને ઈન્શ્યોરન્સ સંબંધિત આ ભૂલ પડી શકે છે ભારે

September 11, 2026Abhay Jam
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy