Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

WhatsApp Ban/ શું WhatsApp માં તમે પણ બ્રોડકાસ્ટનો ઉપયોગ કરો છો? તો જાણીલો આ વિશેષ અહેવાલ

ઘણા લોકો અવારનવાર આ એપનો ઉપયોગ કરતા હોય છે. જણાવી દઈએ કે વોટ્સએપમાં ઘણીવાર એક ભૂલને કારણે એકાઉન્ટ બેન થઈ જતું હોય છે. તો આવો…

April 10, 2022Rahul Rathod
Tech & Auto
Do you also use broadcast in WhatsApp?

વોટ્સએપ દુનિયાભરમાં 2 બિલિયનથી વધારે યૂઝર્સ સાથે ટોપ મેસેજિંગ એપ બની રહ્યું છે. જો વોટ્સએપને આપણી લાઈફસ્ટાઈલનો એક ભાગ ગણીએ તો પણ ખોટું નહીં ગણાય. ઘણા લોકો અવારનવાર આ એપનો ઉપયોગ કરતા હોય છે. જણાવી દઈએ કે વોટ્સએપમાં ઘણીવાર એક ભૂલને કારણે એકાઉન્ટ બેન થઈ જતું હોય છે. તો આવો જાણીએ કે કયાં કારણોસર વોટ્સએપ તમારા એકાઉન્ટને બેન કરી દે છે.

જો તમે એક સાથે ઘણા બધા મેસેજ મોકલી દો છો તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. વોટ્સએપ સ્પષ્ટ રૂપે બલ્ક મેસેજ ન કરવાની સલાહ આપે છે. વોટ્સએપનો ઉપયોગ કરીને બલ્ક મેસેજ કે ઓટો-મેસેજ અથવા ઓટો-ડાયલ ન કરો.

ઘણીવાર કોઈ યૂઝર્સ પણ આપણા એકાઉન્ટને રિપોર્ટ મારી દે છે જેને લઈને વોટ્સએપ આપણું એકાઉન્ટ બેન કરી દે છે. ધ્યાન રાખો કે બ્રોડકાસ્ટ લિસ્ટનો ઉપયોગ કરીને મોકલેલા મેસેજ ફક્ત ત્યારે જ તેમને દેખાશે જ્યારે યૂઝર્સ પોતાની કોન્ટેક્ટ લિસ્ટને પોતાના ફોનમાં એડ કર્યો હશે. બ્રોડકાસ્ટ મેસેજને વારંવાર ઉપયોગ કરવાથી લોકો તમારા એકાઉન્ટને રિપોર્ટ મારી શકે છે જેનાથી તમારું એકાઉન્ટ બેન થવાની શક્યાતાઓને વધારી દે છે.

મેન્યૂઅલ ટૂલના ઉપયોગથી મોટા પ્રમાણમાં વોટ્સએપથી જાણકારી નીકાળવાથી બચવું જોઈએ. વોટ્સએપથી કોન્ટેક્ટથી પ્રોફાઈલ પિક્ચર અને સ્ટેટસને ડાઉનલોડ કરવા આ બધું વોટ્સએપની સેવા અને શરતોનું ઉલ્લંઘન કરે છે અને તમારું એકાઉન્ટ બેન કરે છે.

આ પણ વાંચો: કોલકાતાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું, દિલ્હીમાં ખલીલ પાછો ફર્યો

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના CM ઉમેદવાર નરેશ પટેલ હશે…? આ રાજકીય સમીકરણ પર થઇ રહી છે ચર્ચા..

આ પણ વાંચો: મર્હૂમ અહેમદ પટેલના પુત્રનો કોંગ્રેસ પ્રેમ છલકાયો, કહ્યું- સોનિયા ગાંધી….

આ પણ વાંચો: યુક્રેનને જીતવવા માટે પુતિનને લીધો આ નિર્ણય,આ કમાન્ડરને સોંપી જવાબદારી,જાણો

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશનું કર્યું પૂજન

Post navigation

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના CM ઉમેદવાર નરેશ પટેલ હશે…? આ રાજકીય સમીકરણ પર થઇ રહી છે ચર્ચા..
ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધીની વિદેશ યાત્રા, શું ચૂંટણીથી દુર ભાગી રહ્યા છે ?

More Posts

Not Set/ ગુગલ લાવ્યું છે કેટલાક નવા ફીચર્સ …. અહીં જાણો શું છે ખાસ

October 28, 2018October 27, 2018Jay Mehta

Not Set/ ઓટો ક્ષેત્રનાં પ્રતિનિધિઓએ નાંણા મંત્રી સિતારામન સાથેની યોજી બેઠક

August 22, 2019Bhavesh Vyas

Not Set/ એક નાનકડી ભૂલ ખાલી કરી શકે તમારૂ બેંક એકાઉન્ટ, તો પછી ભૂલીને પણ આ ભૂલ ન કરો

August 14, 2021padma prajay

Not Set/ ગૂગલ આસિસટન્ટ હવે આપના માટે કરશે શોપિંગ, જાણો આ નવા ફીચર્સ વિશે

April 5, 2019sanket mehta
Cyber Security Course

Tech News/ સાયબર ફ્રોડથી બચવા ગૃહ મંત્રાલયનો મફત કોર્સ, મળશે ફ્રી સર્ટિફિકેટ

May 26, 2026May 26, 2026Panara Mansi

auto market/ 20/4/10 નિયમ સાથે કાર ખરીદવાના ફાયદા જાણો, તમારૂં ખિસ્સુ ભારે રહેશે

June 17, 2025June 17, 2025Komal Patel

Not Set/ સપ્ટેમ્બર મહિનામાં Bjaj Auto નાં કુલ વેચાણમાં આવ્યો 20 ટકાનો ઘટાડો

October 1, 2019hardik shah

Not Set/ Maruti Suzuki જલ્દી જ 6 સીટર કાર કરશે લોન્ચ, ડિઝલમાં નહી મળે આ કાર, જાણો વિશેષતા

July 10, 2019July 10, 2019hardik shah

મહત્વના ન્યુઝ/ ભારત વિરોધી તત્વો પર ફરી લગાવી લગામ, કેન્દ્રએ 35 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવ્યો

January 21, 2022Hemangi jani
Most Google Search

Not Set/ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે આ વસ્તુંઓ, તમે પણ જાણો

June 17, 2022June 17, 2022Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy