Photos/ ગોવામાં કરિશ્મા તન્ના અને વરુણ લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ આ લગ્નનો આલ્બમ..

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્નગ્રંથિથી જોડાય ગઈ છે. 5 ફેબ્રુઆરીના રોજ ગોવામાં તેમણે લગ્ન કરી લીધા છે.

Photo Gallery Entertainment
કરિશ્મા

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્નગ્રંથિથી જોડાય ગઈ છે. 5 ફેબ્રુઆરીના રોજ ગોવામાં તેમણે લગ્ન કરી લીધા છે. ત્યારે હાલમાં આ કપલના લગ્નનાં ફોટાઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

કરિશ્મા તન્નાનાં હલ્દી અને મહેંદી સેરેમનીથી લઈને મેરેજ સુધીની તસ્વીરોઓએ દરેકના દિલ જીતી લીધા. કોવિડ પ્રોટોકોલને લીધે આ લગ્નમાં ઘણા ઓછા મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

કરિશ્મા

કરિશ્મા

કરિશ્મા

કરિશ્મા

કરિશ્મા

કરિશ્મા

https://www.instagram.com/tv/CZoRiY1K_fd/?utm_source=ig_web_copy_link