Earth Quake/ કચ્છમાં વહેલી સવારે ફરી ધ્રુજી ધારા…

કચ્છની ધારા ફરી એક વાર ધ્રુજી ઉઠી છે. જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Gujarat Others
ભૂકંપના

કચ્છની ધારા ફરી એક વાર ધ્રુજી ઉઠી છે. જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે સવારે 8.18 વાગ્યાની આસપાસ 4.1 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.  ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું હતું.

ગુજરાત / પેટા ચૂંટણી પ્રચારના પડઘમ હવે થશે શાંત, અને યોજાશે……

પ્રાપ્ત વિગતો અનુસાર સવારે 8:18 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારને લોકો ભણ માર્યા ઘરની બહાર દોડી આવ્યા અને. સદનસીબે ભૂકંપમાં કોઈ જ પ્રકારની જાનહાની કે જાનમાલનું કોઈ જ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું નથી. કચ્છની ધરા છેલ્લા 24 કલાકમાં પાંચ વખત ધ્રુજી છે. ભચાઉની આસપાસ નાના મોટા આંચકા આવી રહ્યા છે. સતત ધ્રૂજતી ધરા મોટી આફતના સંકેતો હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.

madhyapradesh / ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવી પર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, પ…

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001માં આવેલા શક્તિશાળી ભૂકંપે કચ્છમાં ભારે વિનાશ વેર્યો હતો. અનેક લોકોના  જીવ ગયા હતાં. ત્યાર બાદ ભૂકંપના નાના મોટા આંચકા કચ્છમાં આવતા જ રહે છે.

દિવાળી / 499 વર્ષ પછી સર્જાઈ રહ્યો છે આવો દુર્લભ યોગ, ગુરુ-શનિની તેની…