Crime/ છત્રાલ હાઇવે આંગડીયા પેઢી લૂંટી એક આરોપી લૂંટ વિદેશ ભાગી ગયો

છત્રાલ હાઇવે ઉપર ગત તા.2 ફેબ્રુઆરીએ કેટલાક લોકોએ આંગડિયા પેઢીના 2 કરોડ 9 લાખની લૂંટ કરી હતી. આ લૂટની ઘટનામાં 8 લોકો સામેલ હતા. જેમાંથી પાંચ આટોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે

Top Stories Gujarat Others
  • છત્રાલ હાઇવે પર 2 કરોડ 9 લાખ લૂંટ મામલો
  • 8 આરોપીઓએ કરી હતી લૂંટ
  • 5 આરોપીઓને પોલીસે કરી ધરપકડ
  • 1 કરોડ 1 લાખ સાથે 2 વાહનો કર્યા કબજે
  • 1 આરોપી ગૌતમ લૂંટ કરી વિદેશ ફરાર
  • હજુ કુલ 3 આરોપી પોલીસ પકડથી દૂર
  • 8માંથી 3 આરોપી રાજસ્થાન રહેવાસી

છત્રાલ હાઇવે ઉપર ગત તા.2 ફેબ્રુઆરીએ કેટલાક લોકોએ આંગડિયા પેઢીના 2 કરોડ 9 લાખની લૂંટ કરી હતી. આ લૂટની ઘટનામાં 8 લોકો સામેલ હતા. જેમાંથી પાંચ આટોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે.  આરોપી ઓ પાસે થી 1 કરોડ 1 લાખ તથા 2 વાહનો રિકવર કર્યા છે.  જ્યારે 1આરોપી ગૌતમ લૂંટ કરી વિદેશ ભાગી ગયો છે.  3 આરોપી હજુ પકડવાના બાકી છે જેઓ ફરાર છે.  ગૌતમ વિરુદ્ધ અગાઉ લૂંટ અને મારામાંરીના ગુના નોંધાયેલ છે. જ્યારે 8 માંથી 3 આરોપી રાજસ્થાનના છે.

આરોપી ગૌતમના ત્યાં રાજાજી ઠાકોર કામ કરતો હતો.  અને તેણે રાજસ્થાન થી આરોપીઓ બોલાવ્યા હતા. આરોપીઓ લૂંટ કરી રાજસ્થાન તરફ ગયા હતા. 

અત્રે નોંધનીય છે કે, કલોલ તાલુકાના કડી છત્રાલ હાઇવે પર એક સપ્તાહ પહેલા આંગડીયા પેઢીના કર્મચારીની કારને રોકાવી બબાલ કરી હતી. અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં બે કરોડ રૂપિયા જેટલી માતબર રકમની લૂંટ થઈ હતી. જેમાં સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ હતી. સીસીટીવી અને  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એમ.એસ.આંગડીયા પેઢીના બે કરોડ રૂપિયાની લૂંટ બાદ પોલીસ આરોપીઓને શોધવામાં સફળ રહી છે. જેમાંથી પાંચ આરોપીને ઝડપી લેવામા આવ્યા  છે.

Life Management / ફુગ્ગાઓ પર નામ લખીને રૂમમાં મુકવામાં આવ્યા હતા, દરેકને તેમના નામનો બલૂન શોધવાનો હતો પણ

આસ્થા / બજરંગબલીની દરેક તસવીર કોઈને કોઈ વિશેષ લાભ આપે છે

આસ્થા / એક સમયે આ મંદિર આગમાં બળીને રાખ થઈ ગયું હતું, આજે આ પરંપરાના કારણે છે ચર્ચામાં, વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

લખીમપુર હિંસા / HCએ કેન્દ્રીય મંત્રી ટેનીના પુત્રને જામીન આપ્યા, આશિષ મિશ્રા લખીમપુર હિંસાનો છે મુખ્ય આરોપી