દુર્ઘટના/ પેરાશૂટની સફરનો શોખ છે પણ જરા સંભાલ કે..આ કિસ્સો વાંચજો

દ્વારકામાં પેરાશૂટમાંથી એક યુવક પટકાયો હતો. પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે ઘટના બની હતી. બીચ પર પેરાશૂટ ઉડાડતી વખતે યુવક પટકાયો હતો.

Gujarat Others
પેરાશૂટ
  • દ્વારકામાં પેરાશૂટમાંથી એક યુવક પટકાયો
  • પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે બની ઘટના
  • બીચ પર પેરાશૂટ ઉડાડતી વખતે યુવક પટકાયો
  • પેરાશૂટ ઉડાડતા સમયે ટ્રેકટર સાથે અથડાયુ પેરાશુટ
  • સદનસીબે ઘટનામાં કોઈને ઇજા નહિ

દ્વારકામાં પેરાશૂટમાંથી એક યુવક પટકાયો હતો. પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે ઘટના બની હતી. બીચ પર પેરાશૂટ ઉડાડતી વખતે યુવક પટકાયો હતો. પેરાશૂટ ઉડાડતા સમયે ટ્રેકટર સાથે પેરાશુટ અથડાયુ હતુ. સદનસીબે ઘટનામાં કોઈને ઇજા નહિ.

આ પણ વાંચો :જાણો, કેમ રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટ કરવી પડી કેન્સલ, મુસાફરોને પડી હાલાકી

મળતી માહિતી અનુસાર, દ્વારકાના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટીવીટી વધી છે. ત્યારે રવિવારે બીચ પર એક યુવક પેરાશૂટમાં રાઇટીંગ કરવા માટે દોડ્યો હતો. જો કે એક સમયે પેરાશૂટનું દોરડું બીચ પર પડેલા એક ટ્રેક્ટરમાં ફસાઇ જતા યુવક નીચે પડી ગયો હતો. જો કે સદનસીબે ઉંચાઇ ઓછી હોવાનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જો કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે સતર્કતા રાખવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, પેરાશુટમાં દુર્ઘટનનાની આ બીજી ઘટના સામે આવી છે. આ ઉપરાંત દીવમાં પણ આવી ઘટના બની હતી. જેના કારણે ગુજરાતની ટુરિસ્ટ નીતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :જૂનાગઢની લેબોરેટરીમાં લાગી ભીષણ આગ,10 દર્દીઓને બચાવવામાં આવ્યા

આ પણ વાંચો :વલસાડમાં ગમખ્વાર અકસ્માત કાર ટેમ્પો સાથે અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત એકની હાલત ગંભીર

આ પણ વાંચો :લીંબડીમાં અજાણ્યા વાહન ચાલકનો કહેર : 50થી વધુ દુકાનોના વીજવાયર તોડી નાંખ્યા

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટર સમ્પમાં ડુબી જતા સમ્પ ઓપરેટરનું મોત