Gujarat/ જાનૈયાઓ હતા નાચવામા Busy, ત્યારે અચાનક વરરાજાને લઇ ઘોડો દોડવા લાગ્યો

લગ્નની સીઝન હવે આવી ગઇ છે. પ્રસંગોમાં લોકો ઉત્સાહ અને ઉંમગ સાથે આવતા હોય છે.

Gujarat Others
  • પાટણના રોડા ગામમાં બની રમૂજી ઘટના
  • વરઘોડામાં વરરાજાને લઈ અશ્વએ મૂકી દોટ
  • વરરાજાને બચાવવા લોકોમાં થઈ દોડાદોડી
  • જાનૈયાઓ નાચવામાં હતા મશુગલ ત્યારે અશ્વ દોડયો
  • વરરાજાને લઈ અશ્વનો ભાગવાનો વીડિયો વાયરલ
  • હારીજ તાલુકાના રોડા ગામમાં બની ઘટના
  • મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

લગ્નની સીઝન હવે આવી ગઇ છે. પ્રસંગોમાં લોકો ઉત્સાહ અને ઉંમગ સાથે આવતા હોય છે. જો કે ઘણીવાર આ પ્રસંગોમાં એવી અજબ કે રમૂજી ઘટનાઓ બની જતી હોય છે કે જેને જોઇને તમે તમારી હસીને રોકી શકતા નથી. આવુ જ કઇંક પાટણનાં રોડા ગામમાં બન્યુ હતુ.

આપને જણાવી દઇએ કે, પાટણનાં રોડા ગામમાં એક રમૂજી ઘટના બની હતી. જ્યારે વરઘોડામાં વરરાજાને લઇને અશ્વએ દોટ મૂકી હતી. આ દ્રશ્ય ખૂબ જ રમૂજી હતો. જ્યારે લોકોએ આ દ્રશ્ય જોયો ત્યારે વરરાજાને બચાવવા માટે દોડાદોડી થઇ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જાનૈયાઓ નાચવામાં મશગુલ હતા અને અચાનક અશ્વ દોડ્યો હતો. આ વરરાજાને લઇને અશ્વનો ભાગવાનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

અહી મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરતુ નથી.

Crime: જમાલપુરમાં કર્ફયુ દરમિયાન નજીવી બાબતમાં ખેડૂત ઉપર જીવલેણ હુમલો

Accident: નવસારી: બેફામ આઈસર ચાલકે સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો

Election: ચૂંટણી પહેલાં જ ભાજપનાં 219 ઉમેદવારો બિનહરીફ જાહેર..તાલુકા-જિ.પં.માં ભાજપનો દબદબો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ