દુનિયામાં કોરોનાનાં કેસમાં પણ ઘટાડોથઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. જોકે હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોરોનાનો આંક સતત ઘટતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા છે. મહત્વનુ છે કે થોડા દિવસ થી કેસોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 2560 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 965 કે માં નોંધાયા છે. સુરતમા છેલ્લા 24 કલાક માં 79 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 296, કેસ ગાંધીનગરમાં કેસ 97 નોંધાયા છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 8812કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 27,355કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત 24થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 11,70,117ગઇ છે. જયારે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,11,869 પહોચ્યો છે.
રાજ્યમાં આજે 2,560 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 24 લોકોનાં મોત
છેલ્લા 24 કલાકમાં 8812 લોકો ડિસ્ચાર્જ
અમદાવાદમાં 965 કેસ, વડોદરા 296 કેસ
ગાંધીનગર 97 કેસ, વડોદરા ગ્રામ્ય 110 કેસ
સુરત 79, સુરત ગ્રામ્યમાં 82 કેસ નોંધાયા
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27,355
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,11,869
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 11,70,117
