Not Set/ મંતવ્ય ન્યૂઝ પર નિહાળો રાત્રે 8 કલાકે PM મોદીનો મેગા ઈન્ટરવ્યૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. જે બાદ હવે વડાપ્રધાન મોદી પાંચ રાજ્યોની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ખાસ ઈન્ટરવ્યુ આપશે.

Top Stories Ahmedabad Gujarat
મંતવ્ય ન્યૂઝ
  • મંતવ્ય ન્યૂઝ પર આજે રાત્રે વડાપ્રધાન LIVE
  • વડાપ્રધાનનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ
  • મંતવ્ય ન્યૂઝ પર નિહાળો વડાપ્રધાનનો ઈન્ટરવ્યૂ
  • રાત્રે 8 કલાકે મોદીનો મેગા ઈન્ટરવ્યૂ
  • ચૂંટણી સહિત અનેક મુદ્દા પર આપશે સ્પષ્ટ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. જે બાદ હવે વડાપ્રધાન મોદી પાંચ રાજ્યોની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ખાસ ઈન્ટરવ્યુ આપશે. આ મુલાકાત આજે રાત્રે પ્રકાશિત કરવામાં આવશે. તેથી વડાપ્રધાન શું ખુલાસો કરે છે તે જોવું અગત્યનું રહેશે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર, કોંગ્રેસ નેતા પર લગાવ્યો આ મોટો આરોપ

NIA અનુસાર, વડાપ્રધાન મોદી પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ એક ખાસ ઈન્ટરવ્યુ આપશે.

મંતવ્ય ન્યૂઝ પર ઇન્ટરવ્યુ આજે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે. આથી આ ઈન્ટરવ્યુમાં જોવાનું રહેશે કે વડાપ્રધાન મોદી શું ખુલાસો કરશે, કોંગ્રેસની શું ટીકા કરશે.

આ પણ વાંચો : આ છે લાલ ટોપીના કારનામા…અનુરાગ ઠાકુરે મહિલા સાથે દુર્વ્યવહારનો વીડિયો શેર કર્યો

આ પણ વાંચો :ડ્રેસ કોડનું પાલન નથી કરી શકતા, તો તમારા ઘરે બેસો, હિજાબ વિવાદ પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે

આ પણ વાંચો :ભાજપને આદિત્ય ઠાકરેનું સમર્થન, કહ્યું- શાળાઓમાં યુનિફોર્મ જરૂરી

આ પણ વાંચો : દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે… હિજાબ વિવાદ વધવા પર લાલૂએ કહ્યું,