Viral Video/ સિંહનો બતકનાં બચ્ચાને પ્રેમ કરતો વીડિયો જોઇ તમે પણ ચોંકી ઉઠશો

સિંહને શિકાર કરતા તમે ઘણીવાર જોયો હશે. તેની એક ગર્જના જ તેના શિકારને ડરાવવા માટે ઘણી છે. તેની ગર્જના સાંભળી જંગલનાં જાનવરો નાસ-ભાગ શરૂ કરી છે.

Videos

સિંહને શિકાર કરતા તમે ઘણીવાર જોયો હશે. તેની એક ગર્જના જ તેના શિકારને ડરાવવા માટે ઘણી છે. તેની ગર્જના સાંભળી જંગલનાં જાનવરો નાસ-ભાગ શરૂ કરી છે. દરેક ખૂણા પકડીને છુપાઇ જાય છે. પરંતુ એક વીડિયો જુઓ જેમાં જંગલનાં રાજાનો પ્રેમ જોવા મળી રહ્યો છે.

વાયરલ વિડીયો / નદીમાં એક સાથે તરતા જોવા મળ્યાં શાર્ક અને મગર, જુઓ મસ્તભર્યો આ વિડીયો

સિંહને શિકાર કરતા તો બહુ જોયો પણ હવે તે પ્રેમ કેવી રીતે કરી શકે છે તે પણ જોઇ લો. જી હા, અહી એક વીડિયોમાં સિંહ પાણીની ધાર પર ફરતો જોવા મળી રહ્યો છે. ત્યાં બતકનું બાળક તરતુ આવે છે, જેને જોઇને સિંહ તેને પ્રેમ કરવા લાગે છે. સિંહ તેના પંજાથી ઘણીવાર નાના બતકને રમાડતો જોવા મળે છે. જાણે તેને પ્રેમ કરી રહ્યો હોય. સિંહનો આ વીડિયો આજે લોકોની પહેલી પસંદ બની ગયો છે. આઈએફએસ સુશાંત નંદા દ્વારા વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. શેર કરતી વખતે તેમણે લખ્યું,

How many of you had thought that such large carnivores has a soft heart?

They are wild. But not savages. Respect & adore them. They kill to survive & only when provoked.

Viral Video / ઝાડ નીચે ઉભા રહેલા આ 4 શખ્સ સાથે થયુ કઇંક એવુ, જાણીને ચોંકી જશો આપ

લોકો આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડિઓને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ સિંહનાં ઉત્સાહ અને પ્રેમને જોઇ ઘણા ખુશ થઇ રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ