ગાંધીનગરના દહેગામની શાળાનો વીડિયો વાયરલ થયો છે. કન્યા પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીનીઓને માટી કામ કરાવાતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીનીઓ કામ કરતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જાગૃતિ વ્યકિતએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.
આ પણ વાંચો:વિરાટ કોહલી કોરોના પોઝિટિવ, ઈંગ્લેન્ડ જતા પહેલા કરાવ્યો હતો રિપોર્ટ!
આ પણ વાંચો:શિવસેનાએ છોડી સરકાર બચાવવાની આશા, આજે સાંજ સુધીમાં ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું
આ પણ વાંચો:મહારાષ્ટ્રના રાજયપાલ બાદ હવે મુખ્યમંત્રીને થયો કોરોના
