Not Set/ 29 લાખ રૂપિયાની છેતરપિંડી, સોલા પોલિસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ, અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ફરિયાદી ગોપીરાજ બ્રહ્મભટ્ટ દ્વારા સોલા વિસ્તારમાં આર્યગ્રાન્ડ ક્લબની બાજુમાં પામ ગ્લોરી 2માં દુકાન નંબર 7 રાજેશ બ્રહ્મભટ્ટ તેમજ તેની પત્ની નિપાબેન બ્રહ્નભટ્ટએ 29 લાખ રૂપિયામાં ફરિયાદીને RTGS તેમજ રોકડા વ્યવહારથી ચૂકવ્યા હતા. ત્યારબાદ  આ અંગે વેચાણ દસ્તાવેજ ફરિયાદીના […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ફરિયાદી ગોપીરાજ બ્રહ્મભટ્ટ દ્વારા સોલા વિસ્તારમાં આર્યગ્રાન્ડ ક્લબની બાજુમાં પામ ગ્લોરી 2માં દુકાન નંબર 7 રાજેશ બ્રહ્મભટ્ટ તેમજ તેની પત્ની નિપાબેન બ્રહ્નભટ્ટએ 29 લાખ રૂપિયામાં ફરિયાદીને RTGS તેમજ રોકડા વ્યવહારથી ચૂકવ્યા હતા.

ત્યારબાદ  આ અંગે વેચાણ દસ્તાવેજ ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી રાજેશ બ્રહ્મભટ્ટે કરવામાં નહીં આપી કુલ 29 લાખ રૂપિયાની વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીની ફરિયફ સોલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ અંગે આરોપીની ધરપકડના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.