Indians/ સ્માર્ટફોન ખરીદવામાં પાવરધા ભારતીય, બે મહિનામાં સરેરાશ સવા બે કરોડની ખરીદી

કોરોના મહામારીના કારણે દેશના કેટલાક ક્ષેત્રોને ભારે માર પડ્યો છે. તો સાથે જ દેશમાં કેટલાક સેક્ટર આ સમય દરમિયાન નવા રેકોર્ડ સર્જી ચુક્યા છે. ખાસ કરીને ઓનલાઈન એજ્યુકેશન

Tech & Auto
indians

કોરોના મહામારીના કારણે દેશના કેટલાક ક્ષેત્રોને ભારે માર પડ્યો છે. તો સાથે જ દેશમાં કેટલાક સેક્ટર આ સમય દરમિયાન નવા રેકોર્ડ સર્જી ચુક્યા છે. ખાસ કરીને ઓનલાઈન એજ્યુકેશન અને ઓનલાઈન વોટિંગ સિસ્ટમના કારણે સ્માર્ટફોનનું માર્કેટ ખૂબ જ ગરમ રહ્યું છે. સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ અને વર્ક ફ્રોમહોમ ગેઝેટનું વિક્રમજનક વેચાણ થયું છે.

drawing / આવી રીતે આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવ…

નવાઈ લાગશે કે મહામારીમાં મહામંદીની વાતો કરી રહેલા ભારતીયોએ સ્માર્ટફોન ખરીદવાની બાબતમાં નવો રેકોર્ડ સર્જી દીધો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં દેશમાં 4 કરોડ 40 લાખ સ્માર્ટફોન ખરીદવામાં આવ્યા હતા.એક ગેઝેટ રિપોર્ટ અનુસાર ભારતમાં સ્માર્ટફોનની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના મહામારીના કારણે ઓનલાઈન એડ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમની શરૂઆત થઈ છે જેના કારણે આ ગેજેટની માંગમાં ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર 2020માં ભારતીયોએ 2 કરોડ 10 લાખ ફોન ખરીદ્યા હતા જ્યારે સપ્ટેમ્બરમાં 2 કરોડ 30 લાખ સ્માર્ટ ફોનનું વેચાણ થયું છે.

tax notice / પંજાબના કુલ 14 આડતિયાઓને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ…

આ ઉપરાંત સ્માર્ટફોનના વેચાણમાં ઉછાળાનું અન્ય એક કારળ ઓનલાઈન ફેસ્ટિવલ પણ છે. જેમાં લોકોને સારી એવી ઓફર આપવામાં આવી હતી. જેના કારણે સ્માર્ટફોનનું બંપર વેચાણ 2 માસમાં થયું છે.

રાજકોટ / કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ માં કેસરીયો ધારણ કરશે …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…