Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 4 દિવસની મ્યાનમારની યાત્રાએ

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 4 દિવસની મ્યાનમારની યાત્રાએ જવાનાં છે. એમનાં પ્રવાસ દરમ્યાન તેઓ મ્યાનમારનાં રાષ્ટ્રપતિ વિન મીન્ટ અને સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાનને મળશે. એમની મુલાકાત દરમ્યાન રોમનાથ મ્યાનમારની રાજધાની નેપીડોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ મ્યાનમારની જૂની રાજધાની યાંગુનની પણ મુલાકાત લેશે. છેલ્લાં ત્રણ વર્ષોમાં મ્યાનમાર સાથે રાજકારણ, ઈકોનોમી અને ડિફેન્સનાં ક્ષેત્રમાં ઝડપી […]

Top Stories India
645447 kovind speech રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 4 દિવસની મ્યાનમારની યાત્રાએ

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 4 દિવસની મ્યાનમારની યાત્રાએ જવાનાં છે. એમનાં પ્રવાસ દરમ્યાન તેઓ મ્યાનમારનાં રાષ્ટ્રપતિ વિન મીન્ટ અને સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાનને મળશે.

એમની મુલાકાત દરમ્યાન રોમનાથ મ્યાનમારની રાજધાની નેપીડોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ મ્યાનમારની જૂની રાજધાની યાંગુનની પણ મુલાકાત લેશે.

છેલ્લાં ત્રણ વર્ષોમાં મ્યાનમાર સાથે રાજકારણ, ઈકોનોમી અને ડિફેન્સનાં ક્ષેત્રમાં ઝડપી વિકાસ થયો છે. રામનાથ કોવિંદની આ મુલાકાત બાદ ભારતનાં મ્યાનમાર સાથેનાં સંબંધો વધુ સારા થશે એવી આશા છે.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયાં વર્ષે સપ્ટેમ્બરમાં મ્યાનમારની મુલાકાતે ગયાં હતા. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાન નવી દિલ્લીની મુલાકાતે આવ્યા હતા.

મ્યાનમાર મુકાલાત દરમ્યાન પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ ભારતીય આર્મીનાં સદસ્યોને મળશે અને એક કમ્યુનીટી રિસેપ્શનમાં પણ હાજરી આપશે.