Ahmedabad News : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે એટલેકે 9ઓક્ટોબરે ગુજરાત આવશે તેમજ 11 ઓક્ટોબર, 2025 સુધી ગુજરાતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આજે સાંજે રાજકોટ પહોંચશે. 10 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને આરતી કરશે.
તે જ દિવસે તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણ ગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યો સાથે સંવાદ કરશે.11 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તે જ દિવસે, તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો:હિંમતનગરમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ દાખલ, ARના સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સેલે નોકરીની લાલચ આપીને લોકોને ફસાવતા વધુ એક આરોપીની કરી ધરપકડ
