Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં વધુ એક મારામારીનો બનાવ બન્યો છે. એલિસબ્રિજ (Ellisbridge)ના વિક્ટોરિયા ગાર્ડન નજીક મંદિરમાં પૂજારી અને પરિવાર પર હુમલો કરાયો હતો. અપશબ્દો બોલાવાનું ન કહેતા મારામારી થઈ છે. ગાયકવાડ હવેલી પોલીસે બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે. CCTV ના આધારે માથાભારે તત્વો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. ગઈકાલે રાત્રે હુમલાના CCTV સામે આવ્યા છે.
આ પણ વાંચો:ભરૂચમાં બેન્ડ વગાડવા મુદ્દે થઈ મારામારી, કન્યા લેવા જઈ રહ્યા હતા વરરાજા
આ પણ વાંચો:અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં જોરદાર મુક્કાબાજી, જુઓ મારામારીનો વાયરલ વીડિયો
આ પણ વાંચો:હિંમતનગરમાં કાર્યાલય પર પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ મારામારીની ઘટના
