Gujarat/ PSIની પરીક્ષાનું પરિણામ જાહેર, PSI ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર, 4311 ઉમેદવારો પરીક્ષામાં થયા પાસ, 6 માર્ચના રોજ યોજાઇ હતી પરીક્ષા, 1382 બેઠક માટે યોજાઇ હતી પરીક્ષા, 96 હજાર ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

Breaking News